Posts

Showing posts from November, 2011

Moods...!!!

Image
  Colors are less compared to variation of my mood, Range of shades can’t match diversity of my mood. Sometime I enjoy partying with crowd, Sometimes I walk alone on empty roads. Sometimes I’m full of emotions, Sometimes I’m completely indifferent. I can have complete control over me, I may love to indulge myself. One time so restless to finish all work, & in a complete mood to chill at other time. I’m nice with my enemies, Angry with loved ones. I keep people around me positive, But sometimes an unknown sadness penetrates inside. I do mundane mechanical work with utmost joy, I find most logical things meaningless at times. I can build creations with patience and care I can destroy everything in a moment. Eternity is achieved through managing mood, Should I go deep in madness or all-time behave good??

બસ એક તું જ...!!!

થોડો સમય   લાગ્યો પણ   ખુશ   છું , કે વખત વીતતાં પેહલા તને ઓળખી ગઈ , હું શું હતી એની મને ખબર ન હતી , પણ તને મળી ને હું મને પણ ઓળખી ગઈ . જ્યાં કોઈ ને મારી કિંમત ન હતી , ત્યારે તે મને કીધું કે હું રત્ન છું ,   કઈ કરી શકવાની ક્ષમતા આપી , એવો દુનિયા મા તું જ એક ફક્ત છું . મારી અનંત વાતો સાંભળી , દરેક વખતે તારો કાન ધર્યો , આફતો ના પહાડ થી હું   ડરી , પણ મારી પડખે કાયમ ઉભો રહ્યો . મેં બહુ   કરી મુર્ખામી , તારી સમજણ ક્યારેય ના ખૂટી , મેં વાપરી મારી તર્ક શક્તિ , તારી પ્રેમ શરવાણી તો   ક્યારેય ના તૂટી . જીવન તે આપ્યું   છે તો , હવે સાર્થક પણ તું જ કર , સામાન્ય કામો કરવાનુ આમ તો ફાવે , પણ હવે મને બહુ વ્યર્થ ના કર . શમણા ભરેલી આંખો પણ તારી , ને ઉડાન ભરવા માંગતી પાંખો પણ તારી , ફરી બહુ એક થી બીજી શાખ પર , હવે હમેંશ માટે બાહો મા રાખ તારી .