Posts

Showing posts from June, 2012

Crossing the Bridge..!!

Image
        It’s beautiful to grow, beautiful to move ahead. Challenging yourself, reaching new heights, achieving new benchmarks, gaining understating. In this process, there are always two states, two sides of a bridge: one void & one filled. In the void something or someone guides you to reach the other side. You’re novice; on the edge of the bridge.     You’ve only one thing on your mind: Reach the other side. But you have no idea how to reach. The picture is not clear; the skill is not developed to ride on bridge. There is a fear to fall down. Bridge may break, you may loose courage. There may come night and there is no surety that stars will shine enough to guide you the path but still you know inside that you need to reach the other side.     You can’t be stagnant. You need to achieve and you set out with the baggage filled with courage and faith.     You start your journey with little fear and full excitement. You see people ahead of you and also few who’ve alrea

નવરાશ

નવરાશ ની પળો મા અવકાશ ને માણતા એક વિચાર આયો ને અંતર માં આનંદ થયો કંઈક ખજાનો જાણે મળી ગયો કાલ નો જમાનો જાણે મળી ગયો રોજ ની એ વાતો યાદ આઈ યાદો ની વણઝારો સાથે લાઈ થયું કે ચાલ તને પણ એ કહું સોગાદ એની તને પણ હું દઉં ખુશી એ તને પણ આપશે ને હૈયું મારું હરખાશે પણ પાછું થયું કે તને એ હજી યાદ હશે? વ્યસ્તતા ને વ્યગ્રતા મા તારી સાથે હશે? મારા તો શ્વાસ મા વસ્યું છે એ પણ તને તો બીજા કામ પણ હશે ને અચાનક મારા હાથ અટક્યા વિચારો ના વાસણ છટક્યા ભાવનાઓ મા બહુ ભટક્યા પણ દિમાગ થી હજી સાવ નથી મટ્યા મારી પાસે તારી બધી જ અમાનત છે સચવાયેલી ને સલામત ઉઠાવી પડશે તારે બી થોડી જેહમત હું જ ક્યાં સુધી કર્યા કરીશ મેહનત?