દીકરી જયારે પિયર જાય છે...
કદાચ પહેલી વખત કોઈ લેખ ગુજરાતી મા લખું છું. આમ તો ગુજરાતી નહિ, ગુજરાતી અને English ભેગું છે. 2 કારણ છે: 1) જ્યાં લાગણી અંદર થી આવે ત્યાં માતૃભાષા સારી પડે.જો કે હવે તો માતૃભાષા પણ ક્યાં pure રહી છે? Engineeringના ભણતર ને corporateના cultureપછી ભાષા નું પણ mixer જ થઇ જાય છે.એટલે આ multi-lingual article થવાનો અને 2) મારે જે લખવું છે એના માટે કોઈ English શબ્દો exist કરતા નથી (કોઈક ને પિયર ને સાસરા નું english મળેતો મને ચોક્કસ જણાવવું. હવે મુદ્દાની વાત કરીએ તો વાત છે દીકરી જયારે પિયર જાય છે. હવે દીકરી સાસરે જાય એ તો સમજ્યા પણ પિયર જાય એટલે શું? વાત ત્યારની છે જયારે એક માણસ માટે ઘર એ ઘર નથી રેહતું પણ એનુંય નામ પડી જાય છે. After Marriage જયારે એ ઘર માં જાય, એ ઘર જ્યાં એ જન્મ થી રહી છેએ હવે પિયર બની જાય છે. તો જયારે ઘર એ પિયર ને સાસરા માં convert થઇ જાય ત્યારે કેવું લાગે એની વાત કરીએ. કદાચ personal touch વધારે હશે પણ I guess, Indian societyની મોટા ભાગની છોકરીઓ આની સાથે connect કરી શકશે.મૂંઝવણ ની શરૂઆત તો લગ્ન પેહલા જ થઇ જાય છે જયારે માતા દીકરી ને કેહ કે, 'તારા' ઘ...