પ્રેમ સ્વરૂપ


 હે પ્રભુ.! તારી પતઝડ આગળ માનવ નુ આ ચિત્ર આજે વામણુ લાગે છે,
અને અત્યારે વિશ્વ ની પરિસ્થિતિ આગળ વસંત એક શમણું લાગે છે,
તારી લીલા સમજવા હું સક્ષમ નથી પણ જાણું છું,
તું પોતે જ શિવ સ્વરૂપ, તું પોતે જ પ્રેમ સ્વરૂપ, 
જે ડૂબ્યુ એને તું જ તારીશ, જે બગડયુ એને તુ જ સુધારીશ. 🙂

Comments

Popular posts from this blog

Jeene Ke Ishare Mil Gaye!!

3 years at Torrent!!!

Unfamiliar acquaintances!!