Just like that..!!

 કોઇ ને જાહેર મા રડવાની ક્યાય કસર નથી,ને અમે ના રડીયે તો કહે આને કોઇ અસર નથી;

ફાયદા ઉઠાવે ને કાયદા બતાવે એના કરતા તો,રડવા માટે રાતો ના સાથ જરાય અલાયદા નથી.

😎

Comments